કૉપી-પૅસ્ટની મહારામાયણ

મિત્રો આપ સૌ તો જાણો જ છો કે ગુજરાતી વિશ્વ બ્લોગ જગતમાં કૉપી-પૅસ્ટને કારણે કેટલાય ઝઘડા(અહિ ઉલ્લેખવાની જરુર નથી) થયા છે/રહેશે.પરંતુ કેટલાક લોકોના મહત્વના ફાળાને કારણે તેનુ પ્રમાણ જળવાઇ રહ્યુ છે.(વધ્યુ નથી.)

હવે મૂળ વાત પર આવીએ.જ્યારે કેટલાક લોકો નવો-સવો બ્લોગ બનાવે છે ત્યારે “ટેગ શુ?,લિન્ક શુ?” એ બધી વાતોથી અપરિચિત હોય છે.અને હોય જ એ સ્વાભાવિક છે.કારણ કે દરેક માણસ આ દુનિયામા(અહી બ્લોગની દુનિયા સમજવી) આવીને જ બધુ શીખે છે.કોઇ માણસ શીખીને નથી આવતો.ઊંચાઇ પર પહોંચેલા માણસે પણ પહેલી વાર તો પ્રથમ પગથીયા પર તો પગ માંડ્યો જ હશે ને? તો અમુક કારણસર તે નવો-સવો બ્લોગરે ક્યાકથી કૉપી-પૅસ્ટ કરી હોય અને લિન્ક ના મુકી હોય તો તેને પ્રેમથી સમજાવવો પડે.નહી કે તેની ફજેતી કરવાની.હા જો એને રિક્વેસ્ટ કરવા છતા તે લિન્કના મુકે તો બરાબર છે પરંતુ આ લિન્કના બાબતે ઘણા-બધાની ફજેતીઓ(એમા હુ પણ આવી ગયો) થઇ છે.

મારા મતાનુસાર જો કોઇ બ્લોગર બીજાની ક્રુતિ બીજાના બ્લોગમાથી પોતાના બ્લોગમા મુકે અને લિન્ક આપવાના બદલે ખાલી એ રચનાકર્તાનુ નામ લખે તો પણ ઇનફ છે.હા,જે-તે બ્લોગરને લિન્ક આપવી હોય તો આપે પરંતુ રચનાકર્તાનુ નામ લખવુ અતિઆવશ્યક છે.મુળ જશ રચનાકર્તાને મળે એ જ મોટી વાત છે ને…!!!અને કદાચ કોઇ નવા બ્લોગરને ખબર ના હોય કે લિન્ક કેવી રીતે આપવાની તો તે થોડાક સમય પછી પણ આપે.એનો મતલબ એ નથી કે એ બ્લોગર લિન્ક આપવા નથી માંગતો.

આ બ્લોગ જગતમા એવા પણ લોકો છે જેઓ બીજાની દલિલ સાંભળ્યા વગર જ પોતાનો જ કક્કો સાચો રાખે છે અને લોકોના જાહેરમા કપડાં ઉતારે છે જે તદ્દન બિનવ્યાજબી છે.હમણા મારા એક મિત્રએ તેમના બ્લોગ પર એવી ધાર્મિક વાતો પોસ્ટ કરી કે જે ગુજબ્લોગ જગતમાં ક્યાંય નથી.આવા અથાક પરિશ્રમ કર્યા બાદ પણ લોકો તરફથી તેમને
મહેણાં-ટોણા સાભળવા પડે છે.અમુક જણા તો ત્યા સુધી કહે છે કે તમે જે બુકમાથી આ લેખ ટાઇપ કર્યો છે એ અમને મોકલો જેથી અમને ખબર પડે કે તમે જાતે જ ટાઇપ કર્યો છે.મિત્રો,આ કેટલા વ્યાજબી છે? આપણે એ વ્યક્તિના વખાણ ના કરી શકીએ તો કંઇ નહિં પણ એટલિસ્ટ તેમની ઉપેક્ષા તો ના કરો…

બીજી વાત, જ્યારે કોઇ બ્લોગર કોઇ બુકમાથી ગમતી કવિતા કે લેખ લખે છે અને પોતાના બ્લોગ પર મુકે છે તો એ લેખ જે-તે લેખકના થોડા થઇ જાય છે? તે જ લેખ આપને બીજા કોઇના બ્લોગ પર જોવા મળે તો એવુ પણ બને કે તે બ્લોગરને પણ તે જ રચના ગમી હોય અને તેને પણ જાતે જ ટાઇપ કરી હોય…!!!

ઘણા લોકોને ઇ-મેઇલમા આવતી રચનાઓ સીધી પોતાના બ્લોગ પર મુકી દે છે.સારી વાત છે.પણ હવે એ જ રચના જો બીજા કોઇના બ્લોગ પર મુકેલી હશે તો એ બ્લોગર તમારી ધુળ કાઢી નાખશે.મારા મતે આવુ ના થવુ જોઇએ. ઇ-મેઇલ વાળી રચના મુકતા પહેલા એ બ્લોગરે એવું થોડુ ચેક કર્યુ હશે કે આ રચના બીજે ક્યાય છે કે નહિં?

એટલે આવા બધા પ્રોબ્લેમ તો રહેવાના જ. પણ શાંતિથી આપણે એ ઉકેલીએ તો જ મિત્રો મજા આવશે નહિ કે લડી ઝઘડીને.

કંઇ વધારે પડતુ લખાઇ ગયુ હોય તો માફ કરજો… પણ સત્ય તો આખરે કડવુ જ હોય છે ને? અને આ સત્ય લીમડાના મૉર કે કારેલાના શાક જેટલુ તો કડવુ નથી જ…

(નોંધઃ આ ટોપિક જે-તે વ્યક્તિ પર લખાયેલો નથી.જનરલ છે.તો કોઇએ પોતાના માથા પર લેવુ નહિં.)

મિત્રો આપ સૌ તો જાણો જ છો કે ગુજરાતી વિશ્વ બ્લોગ જગમાં કૉપી-પૅસ્ટને કારણે કેટલાય ઝઘડા(અહિ ઉલ્લેખવાની જરુર નથી) થયા છે/રહેશે.પરંતુ કેટલાક લોકોના મહત્વના ફાળાને કારણે તેનુ પ્રમાણ જળવાઇ રહ્યુ છે.(વધ્યુ નથી.)

હવે મૂળ વાત પર આવીએ.જ્યારે કેટલાક લોકો નવો-સવો બ્લોગ બનાવે છે ત્યારે ટેગ શુ?,લિન્ક શુ?” એ બધી વાતોથી અપરિચિત હોય છે.અને હોય જ એ સ્વાભાવિક છે.કારણ કે દરેક માણસ આ દુનિયામા(અહી બ્લોગની દુનિયા સમજવી) આવીને જ બધુ શીખે છે.કોઇ માણસ શીખીને નથી આવતો.ઊંચાઇ પર પહોંચેલા માણસે પણ પહેલી વાર તો પ્રથમ પગથીયા પર તો પગ માંડ્યો જ હશે ને? તો અમુક કારણસર તે નવો-સવો બ્લોગરે ક્યાકથી કૉપી-પૅસ્ટ કરી હોય અને લિન્ક ના મુકી હોય તો તેને પ્રેમથી સમજાવવો પડે.નહી કે તેની ફજેતી કરવાની.હા જો એને રિક્વેસ્ટ કરવા છતા તે લિન્કના મુકે તો બરાબર છે પરંતુ આ લિન્કના બાબતે ઘણા-બધાની ફજેતીઓ(એમા હુ પણ આવી ગયો) થઇ છે.

મારા મતાનુસાર જો કોઇ બ્લોગર બીજાની ક્રુતિ બીજાના બ્લોગમાથી પોતાના બ્લોગમા મુકે અને લિન્ક આપવાના બદલે ખાલી એ રચનાકર્તાનુ નામ લખે તો પણ ઇનફ છે.હા,જે-તે બ્લોગરને લિન્ક આપવી હોય તો આપે પરંતુ રચનાકર્તાનુ નામ લખવુ અતિઆવશ્યક છે.મુળ જશ રચનાકર્તાને મળે એ જ મોટી વાત છે ને…!!!અને કદાચ કોઇ નવા બ્લોગરને ખબર ના હોય કે લિન્ક કેવી રીતે આપવાની તો તે થોડાક સમય પછી પણ આપે.એનો મતલબ એ નથી કે એ બ્લોગર લિન્ક આપવા નથી માંગતો.

આ બ્લોગ જગતમા એવા પણ લોકો છે જેઓ બીજાની દલિલ સાંભળ્યા વગર જ પોતાનો જ કક્કો સાચો રાખે છે અને લોકોના જાહેરમા કપડાં ઉતારે છે જે તદ્દન બિનવ્યાજબી છે.હમણા મારા એક મિત્રએ તેમના બ્લોગ પર એવી ધાર્મિક વાતો પોસ્ટ કરી કે જે ગુજબ્લોગ જગતમાં ક્યાંય નથી.આવા અથાક પરિશ્રમ કર્યા બાદ પણ લોકો તરફથી તેમને
મહેણાં-ટોણા સાભળવા પડે છે.અમુક જણા તો ત્યા સુધી કહે છે કે તમે જે બુકમાથી આ લેખ ટાઇપ કર્યો છે એ અમને મોકલો જેથી અમને ખબર પડે કે તમે જાતે જ ટાઇપ કર્યો છે.મિત્રો,આ કેટલા વ્યાજબી છે? આપણે એ વ્યક્તિના વખાણ ના કરી શકીએ તો કંઇ નહિં પણ એટલિસ્ટ તેમની ઉપેક્ષા તો ના કરો…

બીજી વાત, જ્યારે કોઇ બ્લોગર કોઇ બુકમાથી ગમતી કવિતા કે લેખ લખે છે અને પોતાના બ્લોગ પર મુકે છે તો એ લેખ જે-તે લેખકના થોડા થઇ જાય છે? તે જ લેખ આપને બીજા કોઇના બ્લોગ પર જોવા મળે તો એવુ પણ બને કે તે બ્લોગરને પણ તે જ રચના ગમી હોય અને તેને પણ જાતે જ ટાઇપ કરી હોય…!!!

ઘણા લોકોને ઇ-મેઇલમા આવતી રચનાઓ સીધી પોતાના બ્લોગ પર મુકી દે છે.સારી વાત છે.પણ હવે એ જ રચના જો બીજા કોઇના બ્લોગ પર મુકેલી હશે તો એ બ્લોગર તમારી ધુળ કાઢી નાખશે.મારા મતે આવુ ના થવુ જોઇએ. ઇ-મેઇલ વાળી રચના મુકતા પહેલા એ બ્લોગરે એવું થોડુ ચેક કર્યુ હશે કે આ રચના બીજે ક્યાય છે કે નહિં?

એટલે આવા બધા પ્રોબ્લેમ તો રહેવાના જ. પણ શાંતિથી આપણે એ ઉકેલીએ તો જ મિત્રો મજા આવશે નહિ કે લડી ઝઘડીને.

કંઇ વધારે પડતુ લખાઇ ગયુ હોય તો માફ કરજો… પણ સત્ય તો આખરે કડવુ જ હોય છે ને? અને આ સત્ય લીમડાના મૉર કે કારેલાના શાક જેટલુ તો કડવુ નથી જ…

(નોંધઃ આ ટોપિક જે-તે વ્યક્તિ પર લખાયેલો નથી.જનરલ છે.તો કોઇએ પોતાના માથા પર લેવુ નહિં.)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: